ઝંકાર
કપીલ સંગમ
એક Perspectiveમનનુ ગાણું મેલીદે એ માણસ નહીં. અમારે ગાવાં છે મન ના ગાણીં
અમારે માણસ થવું છે
અવિરત વહેતી આ નદી મા પથ્થરો બહુ આવ્યા.
અક્કડ હતા તે વહી ગચા બીજા સુંવાળા હતા એ તરતા રહ્યા.
એના આંજણ આંજી પવિત્ર થવું છે
હવે તો એ નદી ના અનેક નાના મોટા ઝરણાં થયાં છે અને સ્વતંત્ર વહે છેસહુ ભેગા મળી સંગમ રચે છે! આવો આપણે એ સંગમ મા નાહી પવિત્ર થઈએ
એની એક પછી એક છબી જોઇ એ ચિત્રો થી સજીવન થઈએ”